The railway official and his friend raped the UP girl, luring her to Bhopal for a job | રેલવે અધિકારી અને તેના મિત્રએ UPની છોકરી સાથે રેપ કર્યો, નોકરી આપવાની લાલચ આપી ભોપાલ બોલાવી હતી

  • Gujarati News
  • National
  • The Railway Official And His Friend Raped The UP Girl, Luring Her To Bhopal For A Job

41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આરોપીની ધરપકડ થઈ, તે ભોપાલમાં DRM ઓફિસમાં સિક્યોરિટી કાઉન્સિલર પદ પર ફરજ બનાવે છે
  • આરોપીનો છોકરી સાથે ફેસબુક ઉપર પરિચય થયો હતો

ભોપાલ રેલવે સ્ટેશનની VIP ગેસ્ટ હાઉસમાં 22 વર્ષની છોકરી સાથે રેપ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો આરોપ રેલવેના એક અધિકારી તથા તેના મિત્ર પર છે. છોકરીને નોકરી અપાવવાની લાલચ આપી ફસાવીને ભોપાલ બોલાવી હતી. પોલીસે આરોપી અધિકારીની ધરપકડ કરી લીધી છે. જોકે તેનો મિત્ર હજુ ફરાર છે. આરોપી ભોપાલમાં DRM ઓફિસમાં સિક્યોરિટી કાઉન્સિલર પદ પર છે.
રેલવે SP હિતેશ ચૌધરીએ કહ્યું કે છોકરી ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની રહેવાસી છે. રેલવેમાં અધિકારી રાજેશ તિવારી સાથે તે કેટલાક મહિના અગાઉ ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે થયેલી વાતચીતમાં રાજેશે તેને નોકરીની ઓફર આપી હતી. નક્કી થયા પ્રમાણે છોકરી ભોપાલ આવશે. અહીં તેને નોકરી અપાવવામાં આવશે.
ભોજનમાં કેફી પદાર્થ આપી રેપ કર્યો
શનિવારે છોકરી ભોપાલ એક્સપ્રેસથી ભોપાલ આવી હતી. અહીં રાજેશે તેને રેલવે સ્ટેશનના VIP ગેસ્ટ હાઉસમાં રોકાવાની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં તેણે પોતાના મિત્રને બોલાવ્યો હતો. ત્રણેય વચ્ચે વાતચીત દરમિયાન છોકરીને ભોજનમાં નશીલા પદાર્થ આપ્યો હતો. ત્યારબાદ તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો.

છોકરીની ફરિયાદના આધારે રિપોર્ટ દાખલ કરાયો
આરોપીઓના ષડયંત્રમાંથી ગમે તેમ કરી તે ભાગી છૂટી હતી અને GRP પોલીસ સ્ટેશન પહોંચી હતી તથા ત્યાં ફરિયાદ દાખલ કરાવી હતી. છોકરીની ફરિયાદને આધારે રાજેશ તિવારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પ્લેટફોર્મ નંબર-1નું VIP રેસ્ટ રુમ સીલ કરી દીધો છે. રૂમમાંથી શરાબની ખાલી બોટલો તથા વાંધાજનક સામાન પણ મળી આવ્યો છે.Source link

Related Articles

CBI will opt for polygraph and mind mapping check of Hatras accused | हाथरस केस: पॉलीग्राफ टेस्ट कराने आरोपियों को गुजरात लेकर पहुंची CBI

नई दिल्ली: केंद्रीय जांच एजेंसी (CBI) हाथरस गैंगरेप और हत्या (Hathras Case) के चारों आरोपियों का ब्रेन मैपिंग (Brain Mapping) और पॉलीग्राफ टेस्ट...

టాలీవుడ్‌ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష,...

monkey snatch kid: महिन्याचे बाळ आईकडून हिसकावून घेऊन माकड पळाले, आणि… – the monkey in mau of uttra pradesh snatch one month outdated kid...

मऊ (उत्तर प्रदेश): मानवाने जंगले नष्ट करून जनावरांच्या राहण्याच्या जागा नष्ट केल्या. यामुळेच जंगलातील माकडे मानली वस्त्यांमध्ये येऊ लागल्याने लोकांना अनेक समस्यांना सामोरे...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,445FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

CBI will opt for polygraph and mind mapping check of Hatras accused | हाथरस केस: पॉलीग्राफ टेस्ट कराने आरोपियों को गुजरात लेकर पहुंची CBI

नई दिल्ली: केंद्रीय जांच एजेंसी (CBI) हाथरस गैंगरेप और हत्या (Hathras Case) के चारों आरोपियों का ब्रेन मैपिंग (Brain Mapping) और पॉलीग्राफ टेस्ट...

టాలీవుడ్‌ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష,...

monkey snatch kid: महिन्याचे बाळ आईकडून हिसकावून घेऊन माकड पळाले, आणि… – the monkey in mau of uttra pradesh snatch one month outdated kid...

मऊ (उत्तर प्रदेश): मानवाने जंगले नष्ट करून जनावरांच्या राहण्याच्या जागा नष्ट केल्या. यामुळेच जंगलातील माकडे मानली वस्त्यांमध्ये येऊ लागल्याने लोकांना अनेक समस्यांना सामोरे...

The rustic is more likely to get excellent information quickly, COVAXIN being ready in India is efficacious | દેશને ટૂંક સમયમાં સારા સમાચાર મળે...

Gujarati NewsNationalThe Country Is Likely To Get Good News Soon, COVAXIN Being Prepared In India Is EffectiveAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા...

Sana Khan Ties the Knot in Hush-Hush Rite, Bharti Singh and Haarsh Limbachiyaa Remanded to Judicial Custody

Actress Sana Khan tied the knot on November 20 in a hush-hush ceremony. She shared the happy news with her fans on social...