Rajasthan Dungarpur Violent Protest 3rd Day Latest News Updates; Agitation Over Teachers Exam Turns Violent In Rajasthan | 40 કલાકથી હાઈવેના 10 કિમી વિસ્તાર પર કબજો, દુકાન-હોટલોમાં લૂંટફાટ, 30 વાહન ફૂંક્યા, 700 પર કેસ

  • Gujarati News
  • National
  • Rajasthan Dungarpur Violent Protest 3rd Day Latest News Updates; Agitation Over Teachers Exam Turns Violent In Rajasthan

જયપુર3 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દેખાવકારોએ શિક્ષક ભરતીની આરક્ષણ 1167 સીટોને એસટી વર્ગથી ભરવાની માંગ કરી રહ્યા છે
  • 7 સપ્ટેમ્બરથી વિરોધ ચાલે છે, 2 કેસ નોંધાયા પછી ગુરુવારથી ઉમેદવારો ભડકેલા છે

રાજસ્થાનના ડુંગરપુરમાં ટીચર ભરતીમાં અનઆરક્ષણ પદોને આરક્ષણ આપવાની માંગણી કરીને સતત ત્રીજા દિવસે પણ હિંસક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. 40 કલાકથી ઉદેપુર-અમદાવાદ હાઈવેના 10 કિમી વિસ્તારમાં તણાવ ફેલાયેલો છે. પ્રદર્શનકારીઓ હાઈવે અને આસપાસના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શનકારીઓએ ફરી એક વાર હાઈવે પર બનેલી હોટલો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટફાંટ કરી છે. 30 વાહનોમાં આગ લગાવવામાં આવી છે. અત્યાર સુધી 700 લોકો પર કેસ ફાઈલ કરવામાં આવ્યા છે.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, અમુક લોકો બાઈક પર આવ્યા હતા, અમારી સામે અમારી દુકાનો લૂંટી ગયા. તે ઉપરાંત ત્યાં આવેલી એક સ્કૂલમાં પણ તોડફોડ કરી હતી.

એક્શન મોડમાં પોલીસ
એક્શનમાં આવેલી પોલીસે ઉપદ્રવીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 700 લોકોની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન 7 કન્ટેનર સહિત 30 વાહનોમાં આગ લગાવવામાં આવી છે. જયપુર ગ્રામીણ એસપી શંકર દત્તા શર્માને સ્પેશિયલ ડ્યૂટી આપવામાં આવી છે.

ઉપદ્રવીઓને પકડીને લઈ જતી પોલીસ

ઉપદ્રવીઓને પકડીને લઈ જતી પોલીસ

રાતના 2 વાગ્યા સુધી પથ્થરમારો, સળગતા રહ્યા ટાયરો
ડુંગરપુર સીમાના મોથલી મોડમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. ખેરવાડાથી ઉદેપુરરોડ પર અઢી કિમી દૂર ટોલ પ્લાઝાથી આવેલા હાઈવે પર મોડી રાત સુધી પહાડો પરથી વાહનો પર પથ્થરમારો કરવામાં આવતો હતો. અન્ય મુસાફરોને પણ પથ્થરો વાગવાની ઘટના બની હતી. ટાયર પણ સળગાવવામાં આવ્યા.

હાઈવે પર આવેલી હોટલમાં તોડફોડ કરવામાં આવી

હાઈવે પર આવેલી હોટલમાં તોડફોડ કરવામાં આવી

શું ઈચ્છે છે પ્રદર્શનકારીઓ
પ્રદર્શન કરનાર શિક્ષકો બિનઆરક્ષણ 1167 પદ પર એસટી વર્ગને ભરવાની માંગણી કરી રહ્યા છે. તે માટે કાંકરી ડુંગરી પડાટ પર 17 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. શુક્રવારે ઉદેપુર-અમદાવાદ હાઈવે પર પ્રદર્શનમાં અરાજકતાની દરેક હદ પાર કરી દેવામાં આવી. પ્રદર્શનકારીઓએ હાઈવેના 10 કિમી સુધીના રસ્તા પર કબજો કરી લીધો હતો. છેલ્લા 40 કલાકમાં કરોડોની સંપત્તિ ફૂંકી દેવામાં આવી છે. મકાનોમાં પણ તોડફોટ અને લૂંટફાટ કરવામાં આવી છે.

ઠેર ઠેર ટાયરોમાં આગ લગાવીને હાઈવે પર ફેંક્યા ઉપદ્રવ ડિઝલ પણ લૂંટી ગયા

ઠેર ઠેર ટાયરોમાં આગ લગાવીને હાઈવે પર ફેંક્યા ઉપદ્રવ ડિઝલ પણ લૂંટી ગયા

ગુસ્સો કેમ ભડક્યો?
ઉમેદવાર 7 સપ્ટેમ્બરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ તેમને વાતચીત કરીને સમજાવ્યા કે અહીં પડાવ ન નાખે. તેમ છતાં પ્રદર્શન ચાલી રહ્યા છે. બિછવાડા પોલીસે કોવિડ મહામારીના નિયમ તોડવા અને બીન જામીન કલમમાં બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. ત્યારપછી ઉમેદવારોમાં વધારે ગુસ્સો ભડક્યો છે.

Source link

Related Articles

jilha parishad warns trainer to wage lower: आई-वडिलांना न सांभाळणाऱ्या शिक्षकांचा पगार कापणार – jilha parishad warns trainer to wage lower

म. टा. प्रतिनिधी, नगरः आई-वडिलांच्या वृद्धत्वाचे अगर आजारपणाचे कारण सांगून जिल्हा परिषदेचे प्राथमिक शिक्षक बदल्या आणि अन्य सवलती मिळवित असतात. मात्र, अनेकांकडून त्यांच्या...

Vice President Venkaiah Naidu Anticipated To Chair Shanghai Cooperation Organisation Heads Of Executive Summit On Nov 30

<!-- -->M Venkaiah Naidu is expected to chair the summit. (File)New Delhi: Vice President M Venkaiah Naidu is expected to chair the Shanghai...

Anti Corruption Crew Raid Ifs Officer Of Odisha Cadre 60 Lakh Money And Gold Jewellery Recovered – ओडिशा कैडर के आईएफएस अधिकारी से मिले...

सांकेतिक तस्वीर - फोटो : सोशल मीडिया पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,456FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

jilha parishad warns trainer to wage lower: आई-वडिलांना न सांभाळणाऱ्या शिक्षकांचा पगार कापणार – jilha parishad warns trainer to wage lower

म. टा. प्रतिनिधी, नगरः आई-वडिलांच्या वृद्धत्वाचे अगर आजारपणाचे कारण सांगून जिल्हा परिषदेचे प्राथमिक शिक्षक बदल्या आणि अन्य सवलती मिळवित असतात. मात्र, अनेकांकडून त्यांच्या...

Vice President Venkaiah Naidu Anticipated To Chair Shanghai Cooperation Organisation Heads Of Executive Summit On Nov 30

<!-- -->M Venkaiah Naidu is expected to chair the summit. (File)New Delhi: Vice President M Venkaiah Naidu is expected to chair the Shanghai...

Anti Corruption Crew Raid Ifs Officer Of Odisha Cadre 60 Lakh Money And Gold Jewellery Recovered – ओडिशा कैडर के आईएफएस अधिकारी से मिले...

सांकेतिक तस्वीर - फोटो : सोशल मीडिया पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर...

രാജ്യത്തെ കോവിഡ്‌സ്ഥിതി മഹാമോശം, രാഷ്ട്രീയത്തിന്‌ അപ്പുറം‌ ചിന്തിക്കണം ; അനാസ്ഥ ചൂണ്ടിക്കാട്ടി സുപ്രീം കോടതി | Nationwide | Deshabhimani

ന്യൂഡൽഹി രാജ്യത്തെ കോവിഡ്‌ സാഹചര്യം മോശത്തിൽനിന്ന്‌ മഹാമോശമായി മാറിയെന്ന്‌ സുപ്രീംകോടതി. കോവിഡിനെ പ്രതിരോധിക്കാൻ സംസ്ഥാനങ്ങൾ രാഷ്ട്രീയത്തിന്‌ അപ്പുറം‌ ചിന്തിക്കണമെന്നും കൂടുതൽ ഊർജസ്വല നടപടികൾ...

further sp audio clips viral: हप्तेखोरीच्या चर्चेची क्लीप, पोलिस अधिकऱ्यासमोरील अडचणी वाढल्या – further sp audio clips viral

म. टा. प्रतिनिधी, नगरः एका ऑडिओ क्लीपमुळे अल्प काळातच नगरमधून बदली झालेले अतिरिक्त पोलिस अधीक्षक दत्ताराम राठोड यांच्यासमोरील अडचणी वाढल्या आहेत. क्लीपची पडताळणी...