Children Spent Two Days In 3 Hospitals, Spending 91 Thousand On Sick Mother; ICU Bed Found In The Fourth Hospital By The Intervention Of The Collector, But Killed By Careless Treatment | બાળકો બિમાર માતાને લઈને 3 હોસ્પિટલમાં 2 દિવસ સુધી ભટક્યા; કલેક્ટરની દખલગીરીથી ચોથી હોસ્પિટલમાં ICU બેડ મળ્યો, પણ બેદરકાર સારવારે જીવ લીધો


  • Gujarati News
  • National
  • Children Spent Two Days In 3 Hospitals, Spending 91 Thousand On Sick Mother; ICU Bed Found In The Fourth Hospital By The Intervention Of The Collector, But Killed By Careless Treatment

ભોપાલ18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દીકરીએ કહ્યું- મોત પછી અમને PPE કીટ આપી દીધી, કહ્યું- તમે લોકો મૃતદેહને પોલિથીનમાં પેક કરી લો

કોરોનાકાળમાં માણસાઈ પણ મરતી હોય તેવું લાગી રહ્યું છે. પ્રાઈવેટ હોસ્પિટલ હોય કે સરકારી, દરેક જગ્યારે બેદકાર સિસ્ટમ હવે લોકોને મારી રહી છે. ભોપાલના કોલારની 43 વર્ષીય સંતોષ રજક આ બેદરકારીને શિકાર બની ગઈ હતી. તે બે દિવસથી હોસ્પિટલમાં ICU બેડ માટે ભટકતી રહી. જેમ તેમ કરીને બેડ મળી ગયો તો યોગ્ય સારવાર ન થઈ શકી. અંતે તેમણે ગુરુવારે દમ તોડી દીધો. છેલ્લા 14 દિવસ તેમની દિકરી પ્રિયંકા અને દીકરા હર્ષ પર શું શું વિતી, આવો જાણીએ…

બંસલમાં એક રાતની સારવાર માટે 41 હજાર રૂપિયાનું બિલ ભર્યુ

બંસલમાં એક રાતની સારવાર માટે 41 હજાર રૂપિયાનું બિલ ભર્યુ

12 સપ્ટેમ્બરની સાંજે લગભગ 6 વાગ્યે મમ્મીને શ્વાસ લેવામાં તકલીફ થઈ તો તેમણે સિદ્ધાંતા હોસ્પિટલ લઈ ગયા. અહીંયા હાર્ટ અટેકના લક્ષણ જણાવ્યા તો અમે રાતે 10 વાગ્યે બંસલ હોસ્પિટલ લઈ ગયા. અહીંયા કોરોનાનું સેમ્પલ લીધું તો રિપોર્ટ પોઝિટીવ આવ્યો. અહીંયા કોવિડ ICU બેડ નથી, એટલા માટે બીજા દિવસે બપોરે ત્રણ વાગ્યે અમને એમ્બ્યુલન્સથી જેકે હોસ્પિટલ મોકલી દેવાયા. બંસલમાં એક રાતની સારવાર માટે અમે 41 હજાર રૂપિયાનું બિલ ભર્યું. જેકેમાં પણ ICU બેડ ખાલી ન હતો, તો તેમને દાખલ ન કર્યા.

જેકેથી અમને હમીદિયા મોકલી દીધા, તો ત્યાં રાતે 9 વાગ્યા સુધી અમે બેડની રાહ જોઈ રહ્યા હતા, પણ બેડ ખાલી ન હોવાનું કહીને અમને પાછા મોકલી દીધા. પછી અમે પીપુલ્સ હોસ્પિટલમાં ફોન લગાવ્યો તો ખબર પડી કે ત્યાં ICU બેડ ખાલી છે. અમે રાતે 10.20 વાગ્યે પીપલ્સ હોસ્પિટલ પહોંચ્યા. અહીંયા દર્દીઓને દાખલ કરતા પહેલા પાંચ દિવસના 50 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા.

અહીંયા સારવાર મોંઘી પડતી, એટલા માટે 14ની સવારે અમે કલેક્ટર અવિનાશ લવાનિયાને અરજી કરી. તેમની દખલગીરી પછી મમ્મીને 14 સપ્ટેમ્બરે બપોરે જેપી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી. પણ અહીંયા સારવારના નામે લાલિયાવાડી જ કરવામાં આવી.

મમ્મીનું નિધન થઈ ગયું, ત્યારે પણ કોઈએ હાથ ન લગાવ્યો
અહીંયા રાતે ઘણી વખત ઓક્સિજનની સપ્લાઈ બંધ થઈ જતી હતી, કોઈ સાંભળતું નથી. ઓક્સિજન સિલિન્ડર ખતમ થવા પર દર્દીના પરિવારજનો બીજા વોર્ડમાંથી જાતે જ લઈને આવે છે. 10 દિવસ સારવાર પછી જ્યારે ગુરુવારે મમ્મીનું નિધન થયું, ત્યારે પણ કોઈએ હાથ નહોતો લગાવ્યો. અમને ICUમાં બોલાવીને PPE કીટ પકડાવી દીધી અને કહ્યું કે, જાતે પહેરી લો અને તમારી મમ્મીને પણ પહેરાવી દો. મારા ભાઈ અને પરિવારજનોએ PPE કીટ પહેરીને મમ્મીને પેકિંગ બેગમાં રાખી, પછી તેમને એમ્બ્યુલન્સમાં વિશ્રામ ઘાટ લઈ ગયા.

જ્યારે ICU ફુલ નથી તો ના શા માટે પાડીશું
જેપી હોસ્પિટલના સિવિલ સર્જન ડો. આર કે તિવારીએ કહ્યું કે, અમારું ICU ફુલ નથી થયું તો પછી દર્દીને લેવા માટે ના શા માટે પાડીશું. સંતોષ રજકની સારવારમાં કોઈ બેદરકારી રાખવામાં આવી નથી.Source link

Related Articles

Kisan March Dilli Chalo Andolan Day 3 Farmers At Singhu And Tikri Border Adamant To Gherao Parliament – दिल्ली चलो मार्चः तीसरे दिन टिकरी और...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें दिल्ली चलो मार्च...

Amit Shah provides farmers early talks in the event that they transfer to Burari flooring | India Information

NEW DELHI: In an effort to reach out to protesting farmers who have reached Delhi borders, Union home minister Amit...

5 CRPF Commandos Injured In IED Blast

<!-- -->A CRPF official said that one of the five personnel had suffered critical injuries. (Representational)Raipur: Five personnel of the CRPF's CoBRA (Commando...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,456FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Kisan March Dilli Chalo Andolan Day 3 Farmers At Singhu And Tikri Border Adamant To Gherao Parliament – दिल्ली चलो मार्चः तीसरे दिन टिकरी और...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें दिल्ली चलो मार्च...

Amit Shah provides farmers early talks in the event that they transfer to Burari flooring | India Information

NEW DELHI: In an effort to reach out to protesting farmers who have reached Delhi borders, Union home minister Amit...

5 CRPF Commandos Injured In IED Blast

<!-- -->A CRPF official said that one of the five personnel had suffered critical injuries. (Representational)Raipur: Five personnel of the CRPF's CoBRA (Commando...

UN requires restraint after killing of Iranian nuclear scientist

UNITED NATIONS: The United Nations urged restraint Saturday after tensions rose in the Middle East with the assassination of...

farmer’s agitation: शरद पवार यांच्यासह ८ पक्षांचे दिग्गज बोलले, ‘हे शेतकऱ्यांविरोधात युद्ध छेडल्यासारखे’ – using tear fuel water splashes is like waging struggle in...

नवी दिल्ली: देशातील आठ विरोधी पक्षांनी केंद्रीय कृषी कायदे (Farm Laws) हे देशातील खाद्य सुरक्षेसाठी धोका असल्याचे सांगतानाच, दिल्लीच्या दिशे ने निघालेल्या शेतकऱ्यांना...