યૂક્રેનમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 22 લોકોના ઘટનાસ્થળે મોત, 6 લાપતા

યુક્રેન, તા. 26 સપ્ટેમ્બર 2020 શનિવાર

યૂક્રેનમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. મળતી માહિતી અનુસાર 28 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું એક વિમાન શુક્રવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 22 લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો 6 લોકોના કોઈ સમાચાર નથી.ઘટનાની જાણકારી યૂક્રેન મંત્રીએ આપી હતી. 

તેઓએ કહ્યું હતું કે વિમાનમાં મોટાભાગે સવારી કરનારામાં વિદ્યાર્થીઓ હતા. આ સાથે 7 ક્રૂ મેમ્બર્સ પણ હતા. ઘટના કયા કારણે બની છે તેનું કારણ જાણવાની તપાસ થઈ રહી છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે તેઓ જલ્દી જ ઘટનાસ્થળે જશે.Source link

Related Articles

Navi Mumbai Municipal Company: वाशी पाम बीच मार्गावरील ई-टॉयलेट अचानक गायब – an e-toilet on vashi palm seaside highway has long gone lacking after...

म. टा. वृत्तसेवा, नवी मुंबईस्वच्छ सर्वेक्षण अंतर्गत नवी मुंबई महापालिकेतर्फे विविध ठिकाणी सार्वजनिक शौचालये उभारण्यात आली आहेत. महत्त्वाच्या ठिकाणी तर अत्याधुनिक व स्वयंचलित...

‘Broken stretches on NHs decreased via over 60% in 6 months’ | India Information

NEW DELHI: Special focus on priority maintenance of national highways by the NHAI has reduced damaged stretches by more...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,445FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Navi Mumbai Municipal Company: वाशी पाम बीच मार्गावरील ई-टॉयलेट अचानक गायब – an e-toilet on vashi palm seaside highway has long gone lacking after...

म. टा. वृत्तसेवा, नवी मुंबईस्वच्छ सर्वेक्षण अंतर्गत नवी मुंबई महापालिकेतर्फे विविध ठिकाणी सार्वजनिक शौचालये उभारण्यात आली आहेत. महत्त्वाच्या ठिकाणी तर अत्याधुनिक व स्वयंचलित...

‘Broken stretches on NHs decreased via over 60% in 6 months’ | India Information

NEW DELHI: Special focus on priority maintenance of national highways by the NHAI has reduced damaged stretches by more...

Reserve Financial institution Of India Turns into First Central Financial institution In The International To Have One Million Twitter Fans

<!-- -->The RBI handle is followed by as many as 10,00,513 people around the world.New Delhi: The Reserve Bank of India on Sunday...

Protest in Taiwan towards US red meat imports| Taiwan ने अमेरिका से अच्छे रिश्तों की आस में उठाया यह कदम, ‘घर’ में ही विरोध...

ताइपे: ताइवान (Taiwan) की अमेरिका (America) से रिश्ते सुधारने की कोशिशों का ‘घर’ में ही विरोध शुरू हो गया है. ताइवान सरकार ने...