Oxygen prices up 47%, decision to be valid for 6 months, 4 times oxygen consumption in hospitals due to corona | ઓક્સિજનના ભાવ 47% વધ્યા, નિર્ણય 6 મહિના સુધી લાગુ રહેશે, કોરોનાના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની ખપત 4 ગણી વધી

  • Gujarati News
  • National
  • Oxygen Prices Up 47%, Decision To Be Valid For 6 Months, 4 Times Oxygen Consumption In Hospitals Due To Corona

નવી દિલ્હી7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હોસ્પિટલોમાં વપરાતો ઓક્સિજન અત્યાર સુધી 1 ક્યૂબિક મીટરદીઠ 17.49 રૂ.ના ભાવે મળતો હતો, જે હવે 1 ક્યૂબિક મીટરદીઠ 25.71 રૂ.ના ભાવે મળશે.

કોરોનાના ગંભીર દર્દીઓને દવાથી વધારે જરૂર ઓક્સિજનની પડી રહી છે, જેના કારણે દેશમાં માર્ચ બાદ ઓક્સિજનની ખપત 4 ગણી વધી ગઇ છે. ઓક્સિજન બનાવતા ઉદ્યોગ સંગઠનની માગને પગલે કેન્દ્ર સરકારે ઓક્સિજનના ભાવમાં 47 ટકા વધારાનો નિર્ણય લીધો છે, જે આગામી 6 મહિના સુધી લાગુ રહેશે.

હોસ્પિટલોમાં વપરાતો ઓક્સિજન અત્યાર સુધી 1 ક્યૂબિક મીટરદીઠ 17.49 રૂ.ના ભાવે મળતો હતો, જે હવે 1 ક્યૂબિક મીટરદીઠ 25.71 રૂ.ના ભાવે મળશે. જોકે, તેમાં પરિવહન ખર્ચ સામેલ નથી. તદુપરાંત, તેના પર 12 ટકા જીએસટી લાગશે. મેન્યુફેક્ચરર નાના ઉદ્યમીને કયા ભાવે ઓક્સિજન વેચશે તે હજુ નક્કી નથી. જોકે, ઉદ્યમી કયા ભાવે વેચશે તે પહેલેથી નક્કી હતું. હવે મેન્યુફેક્ચરર માટે પણ ભાવ નક્કી કરી દેવાયા છે.

ડિમાન્ડ વધુ હોવાથી કાળાંબજાર પણ વધી
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેટલીક રાજ્ય સરકારોએ તેમના સ્તરે ઓક્સિજનના ભાવ વધાર્યા હતા. તે છતાં મેન્યુફેક્ચરરથી માંડીને છૂટક વેપારીઓ નિર્ધારિતથી વધુ ભાવ લેતા હતા. કાળાબજારીના પગલે અમુક શહેરોમાં ઓક્સિજન 1 ક્યૂબિક મીટરદીઠ 150 રૂ.ના ભાવે વેચાતો હોવાની માહિતી મળી હતી. તેથી સરકારે ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

સરકારના જણાવ્યાનુસાર ભારતમાં કોરોનાકાળના પહેલા દિવસે 750 મેટ્રિક ટન ઓક્સિજનની ખપત હતી, જે હવે 2800 મેટ્રિક ટન થઇ ચૂકી છે. રસાયણ-ખાતર મંત્રાલયના જણાવ્યાનુસાર હાલ ભારતમાં રોજ 6500 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. મોટા ભાગનો ઓક્સિજન ભારતમાં જ બને છે. આયાત નહિવત છે. સરકારનું માનવું છે કે ઓક્સિજનની આયાતની જરૂર નહીં પડે.Source link

Related Articles

kumar vishwas recalls ahmed patel: अहमद पटेल निधन : शोकाकुल कुमार विश्वास यांना आंदोलनाची आठवण – kumar vishwas response on congress chief ahmed patels...

नवी दिल्ली : काँग्रेसचे ज्येष्ठ नेते आणि गुजरातचे राज्यसभा खासदार अहमद पटेल यांचं बुधवारी पहाटे ३ वाजून ३० मिनिटांनी निधन झालं. मृत्यूसमयी ते...

ബിജെപി അധികാരത്തില്‍ വന്നാല്‍ പോലീസിനെ കൊണ്ട് ബൂട്ട് നക്കിക്കും; ബിജെപി ഭീഷണി

കൊല്‍ക്കത്ത: ബംഗാളില്‍ ബിജെപിയും തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസും നേര്‍ക്കുനേര്‍ നില്‍ക്കുകയാണ്. മമത ബാനര്‍ജി സര്‍ക്കാരിനെ എന്തുവില കൊടുത്തും അടുത്ത തിരഞ്ഞെടുപ്പില്‍ താഴെയിറക്കുമെന്നാണ് അമിത് ഷാ ഉള്‍പ്പെടെയുള്ള ബിജെപി നേതാക്കളുടെ മുന്നറിയിപ്പ്. തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിനെതിരെ...

Pujitha Ponnada New Area: కొత్త ఇల్లు కొన్న పూజిత పొన్నాడ.. అమ్మానాన్నలతో కలిసి గృహప్రవేశం – rangasthalam actress pujitha ponnada buys a brand new space

నటి పూజిత పొన్నాడ టాలీవుడ్‌కి పరిచయమై నాలుగేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ.. 2016లో ‘తుంటరి’...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,453FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

kumar vishwas recalls ahmed patel: अहमद पटेल निधन : शोकाकुल कुमार विश्वास यांना आंदोलनाची आठवण – kumar vishwas response on congress chief ahmed patels...

नवी दिल्ली : काँग्रेसचे ज्येष्ठ नेते आणि गुजरातचे राज्यसभा खासदार अहमद पटेल यांचं बुधवारी पहाटे ३ वाजून ३० मिनिटांनी निधन झालं. मृत्यूसमयी ते...

ബിജെപി അധികാരത്തില്‍ വന്നാല്‍ പോലീസിനെ കൊണ്ട് ബൂട്ട് നക്കിക്കും; ബിജെപി ഭീഷണി

കൊല്‍ക്കത്ത: ബംഗാളില്‍ ബിജെപിയും തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസും നേര്‍ക്കുനേര്‍ നില്‍ക്കുകയാണ്. മമത ബാനര്‍ജി സര്‍ക്കാരിനെ എന്തുവില കൊടുത്തും അടുത്ത തിരഞ്ഞെടുപ്പില്‍ താഴെയിറക്കുമെന്നാണ് അമിത് ഷാ ഉള്‍പ്പെടെയുള്ള ബിജെപി നേതാക്കളുടെ മുന്നറിയിപ്പ്. തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിനെതിരെ...

Pujitha Ponnada New Area: కొత్త ఇల్లు కొన్న పూజిత పొన్నాడ.. అమ్మానాన్నలతో కలిసి గృహప్రవేశం – rangasthalam actress pujitha ponnada buys a brand new space

నటి పూజిత పొన్నాడ టాలీవుడ్‌కి పరిచయమై నాలుగేళ్లు దాటింది. కానీ, ఇప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు. షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ.. 2016లో ‘తుంటరి’...

कार्तिकी एकादशीला महापूजेसाठी यंदा उपमुख्यमंत्र्यांसोबत केवळ 25 जणांना परवानगी

<p style="text-align: justify;"><strong>पंढरपूर :</strong> उद्या पहाटे होणाऱ्या कार्तिकी एकादशीच्या शासकीय महापूजेसाठी अतिशय मोजक्या लोकांना प्रवेश दिला जाणार असून पूजेला उपमुख्यमंत्री अजित पवार यांचे...