India closed in protest of agriculture bill, hearing in Kangana’s office demolition case to proceed, 10 lakh crore of investors washed out in 5 days | કૃષિ વિધેયકના વિરોધમાં ભારત બંધ, કંગનાની ઓફિસ તોડવાના કેસમાં સુનાવણી આગળ વધશે, શેરબજારમાં 5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ ધોવાઈ ગયા


  • Gujarati News
  • National
  • India Closed In Protest Of Agriculture Bill, Hearing In Kangana’s Office Demolition Case To Proceed, 10 Lakh Crore Of Investors Washed Out In 5 Days

15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

IPLના રોમાંચ પર બોલિવૂડનો વિવાદ ભારે પડતો દેખાય છે. બીજી બાજુ બિહારમાં પણ રાજકીય ઉથલ-પાથલ તેજ બની રહી છે. ચાલો શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ….

આજે આ ઘટનાક્રમ પર નજર રહેશે
1. કંગના રનૌતની ઓફિસ તોડવાને લગતા કેસમાં બોમ્બે હાઈકોર્ટ આજે પણ સુનાવણી આગળ વધારશે.
2. IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ એકબીજાની સામ-સામે હશે. ટોસ સાંજે 7 વાગે ઉછળશે. મેચ 7:30 વાગે શરૂ થશે.
3. ભારતીય કિસાન યુનિયને કૃષિ વિધેયકના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યુ છે.

હવે ગઈકાલના મહત્વના 6 સમાચાર જોઈએ
1. કોહલીની ફિટનેસ, મોદીની રેસિપી
ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે, આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કેટલીક જાણીતી હસ્તીઓ સાથે વાત કરી. ક્રિકેટર વિરાટ કોહલી સાથે ચર્ચામાં PM મોદીએ કહ્યું કે શુ કેપ્ટનને પણ યોયો ટેસ્ટમાંથી પસાર થવુ પડ્યું હતું? આ અંગે કહ્યું કે આ ટેસ્ટમાં જો હું નિષ્ફળ જાવુ તો સિલેક્શન ન થઈ શકે. બીજી બાજુ, ન્યૂટ્રિશન એક્સપર્ટ રુજાતા દિવેકર સાથે વાતચીતમાં મોદીએ પોતાની એક રેસિપી બતાવી હતી. તેમણે કહ્યું કે મોરિંગ (સરગવાની સીંગના પાન)ના પરાઠા બનાવીને ખાય છે. (વાંચો વિગતવાર સમાચાર)

2. BMC તો ખૂબ જ તેજ છે
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે કંગના રનૌતની ઓફિસ તોડવાને લગતા કેસની સુનાવણી કરી. હાઈકોર્ટે કહ્યું કે તોડવામાં આવેલી પ્રોપર્ટી એમ જ છોડી શકાય નહીં. સુનાવણી સમયે બેન્ચે BMCની ઝાટકણી કાઢતા કહ્યું આમ તો તમે બહુ તેજ છો, તો પછી તમારે વધારે સમયની શુ જરૂર છે? આ અંગે કંગનાએ ટ્વિટ કર્યું, માનનીય હાઈકોર્ટ, મારી આંખોમાં આંસૂ આવી ગયા. (વાંચો વિગતવાર સમાચાર)

3. BSEનું માર્કેટ કેપ 5 દિવસમાં 10 લાખ કરોડ ઘટ્યું
શેરબજારમાં આ સપ્તાહે મંદી ઘેરી બની છે. ભારે વેચવાલી વચ્ચે ગુરુવારે BSE સેન્સેક્સ ઈન્ટ્રા-ડેમાં 1172.44 પોઇન્ટ તૂટ્યો હતો. જોકે બાદમાં તે 1114.82 પોઇન્ટ એટલે કે 2.96 ટકા ગગડીને બંધ આવ્યો. છેલ્લા 5 દિવસમાં BSE ખાતે લિસ્ટેડ કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 10 લાખ કરોડ રૂપિયા ઘટી રૂપિયા 148 લાખ કરોડ પર આવી ગયુ છે. (વાંચો વિગતવાર સમાચાર)

4. ડ્રગ્સ કેસમાં હવે શુ?
ડ્રગ્સ કેસમાં વ્હોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ દીપિકા પાદુકોણ અને અન્ય અભિનેત્રીઓ પણ તપાસના ઘેરાવામાં આવી ગઈ છે. આ કેસમાં વ્હોટ્સએપ ચેટને પૂરાવા તરીકે મંજૂર કરી શકાય છે. જો તપાસમાં સાબિત થાય કે એક્ટ્રેસ ડ્રગ્સ સિન્ડિકેટનો ભાગ છે તો સજા ચોક્કસ મળશે. અલબત માફી પણ મળી શકે છે. વર્ષ 2012માં ફરદીન ખાન પણ આ આધાર પર કોર્ટની માફી મેળવી ચુક્યો છે કે તેઓ હવે પછી ક્યારે ડ્રગ્સ નહીં લે.

5. રાજકારણમાં જનારા 10 DGPની કહાની
બિહારના ભૂતપુર્વ DGP ગુપ્તેશ્વર પાંડેય અત્યારે ચર્ચામાં છે. તેમણે નિવૃત્તિના પાંચ મહિના અગાઉ VRS લીધુ છે. તેમનો દાવો છે કે તેમને 14 જેટલી અલગ-અલગ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઓફર મળી છે. તેઓ એકમાત્ર DGP નથી કે જે રાજકારણમાં આવ્યા છે. વર્ષ 1980ના દાયકામાં બિહારના ભાગલપુરમાં આંખ ફોડવાના કાંડ વ્યાપક ચર્ચામાં હતો. ત્યાના SP રહેલા વિષ્ણુ દયાલ રામ બાદમાં ઝારખંડના DPG બન્યા અને હવે પલામૂથી સાંસદ છે. (વાંચો વિગતવાર સમાચાર)
6. IPLમાં રોહિતનો નવો રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા IPLમાં કોઈ પણ ટીમ સામે સૌથી વધારે રન બનાવનારની યાદીમાં સૌથી ઉપર છે. રોહિતે બુધવારે અબુધાબીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 54 દડામાં 80 રન બનાવ્યા. રોહિત કેકેઆર સામે 26 મેચમાં 904 રન બનાવી ચુક્યા છે. આ કોઈ પણ બેટ્સમેનનો કોઈ એક ટીમ સામે સૌથી વધારે રન બનાવવાનો વિક્રમ છે. (વાંચો વિગતવાર સમાચાર)

હવે 25 સપ્ટેમ્બરનો ઈતિહાસ જોઈએ
1524 – વાસ્કો દ ગામા અંતિમ વખત વાઈસરોય બનીને ભારત આવ્યા
1911 – ફ્રાંસના જંગી જહાજ લિબ્રીટેમાં ટૂલોન હાર્બર પર બ્લાસ્ટમાં 285 લોકોના મૃત્યુ
1916 – ભારતીય જનસંઘના સંસ્થાપક સભ્ય પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ થયો
2010 – હિન્દીના સાહિત્યકાર કનૈયાલાલ નંદનનું અવસાન

0



Source link

Related Articles

pm modi to satisfy cm of states: करोनाविरोधी लढाई; लशीबाबत PM मोदींची आज मुख्यमंत्र्यांसोबत बैठक – pm modi to satisfy cm of states over...

नवी दिल्लीः देशात करोना रुग्णांची ( corona cases ) संख्या मोठ्या प्रमाणावर वाढत आहे. करोनाचा प्रादुर्भाव रोखण्यासाठी ( covid 19 vaccine ) सर्व...

Rahul gandhi will meet bengal leaders to speak about ballot situation | ബീഹാറില്‍ നിന്ന് പാഠം പഠിച്ച് രാഹുല്‍, നേതാക്കളെ നേരിട്ട് കാണും, ബംഗാളില്‍ കളി മാറും, ഒപ്പം...

രാഹുല്‍ മാറുന്നു ബീഹാറില്‍ രാഹുല്‍ വെറും മൂന്ന് റാലികള്‍ മാത്രമാണ് നടത്തിയതെന്ന് വിമര്‍ശനമുണ്ടായിരുന്നു. മോദി ഇതിനേക്കാള്‍ നല്ല രീതിയില്‍ പ്രചാരണം നടത്തിയെന്നും ആര്‍ജെഡി അടക്കമുള്ളവര്‍...

દેશમાં 1100 કરોડ રોકશે, તાઈવાનની પેગાટ્રોનના બોર્ડે મંજૂરી આપી, 2021માં ઉત્પાદન શરૂ થશે

એપલની બીજી સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પેગાટ્રોન ભારતમાં 150 મિલિયન ડૉલર એટલે કે લગભગ 1100 કરોડનું રોકાણ કરશે. તાઈવાનની કંપની પેગાટ્રોનના બોર્ડે...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,449FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

pm modi to satisfy cm of states: करोनाविरोधी लढाई; लशीबाबत PM मोदींची आज मुख्यमंत्र्यांसोबत बैठक – pm modi to satisfy cm of states over...

नवी दिल्लीः देशात करोना रुग्णांची ( corona cases ) संख्या मोठ्या प्रमाणावर वाढत आहे. करोनाचा प्रादुर्भाव रोखण्यासाठी ( covid 19 vaccine ) सर्व...

Rahul gandhi will meet bengal leaders to speak about ballot situation | ബീഹാറില്‍ നിന്ന് പാഠം പഠിച്ച് രാഹുല്‍, നേതാക്കളെ നേരിട്ട് കാണും, ബംഗാളില്‍ കളി മാറും, ഒപ്പം...

രാഹുല്‍ മാറുന്നു ബീഹാറില്‍ രാഹുല്‍ വെറും മൂന്ന് റാലികള്‍ മാത്രമാണ് നടത്തിയതെന്ന് വിമര്‍ശനമുണ്ടായിരുന്നു. മോദി ഇതിനേക്കാള്‍ നല്ല രീതിയില്‍ പ്രചാരണം നടത്തിയെന്നും ആര്‍ജെഡി അടക്കമുള്ളവര്‍...

દેશમાં 1100 કરોડ રોકશે, તાઈવાનની પેગાટ્રોનના બોર્ડે મંજૂરી આપી, 2021માં ઉત્પાદન શરૂ થશે

એપલની બીજી સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની પેગાટ્રોન ભારતમાં 150 મિલિયન ડૉલર એટલે કે લગભગ 1100 કરોડનું રોકાણ કરશે. તાઈવાનની કંપની પેગાટ્રોનના બોર્ડે...

World Virus Sleuths Anticipated To Cross To China Quickly: WHO

<!-- -->The WHO has for months been working to send a team of international experts to China.Geneva, Switzerland: The World Health Organization said...

pune padvidhar shikshak matdar sangh election: पदवीधर आणि शिक्षक मतदारसंघांच्या केंद्र विभागणीत गोंधळ – pune padvidhar shikshak matdar sangh election

म. टा. प्रतिनिधी, पुणे: पुणे पदवीधर आणि शिक्षक मतदारसंघांच्या केंद्रांची विभागणी करताना गोंधळ झाला असल्याने निदर्शनास आले आहे. शिक्षक असलेल्या मतदारांसाठी एकाच केंद्रावर...