Air Force fighter and transport aircraft are flying day and night, the Air Force said, with operations on both fronts ready. | એરફોર્સના ફાઈટર અને ટાન્સપોર્ટ એરક્રાફ્ટ દિવસ-રાત ઉડાન ભરી રહ્યા છે, એરફોર્સે કહ્યું- બન્ને મોર્ચે ઓપરેશન માટે તૈયાર છે


  • Gujarati News
  • National
  • Air Force Fighter And Transport Aircraft Are Flying Day And Night, The Air Force Said, With Operations On Both Fronts Ready.

નવી દિલ્હી33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ચીન સાથેના તણાવ વચ્ચે ચીન-PoK સીમા પાસે ભારતના ફોરવર્ડ એરબેઝ પર ઓપરેશન ચાલુ
  • ભારતીય વાયુસેનાના સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર જેટ અને સુપર હરક્યુલિસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઓપરેશનમાં જાડાયા

લદ્દાખમાં ચીનના વધતા તણાવ વચ્ચે એ આશંકા બનેલી છે કે ચીન અને પાકિસ્તાન સાથે મળીને ભારત માટે મોટું સંકટ ઊભું કરી શકે તેમ છે. આ બધાની વચ્ચે ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે તે બન્ને મોર્ચાએ ઓપરેશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

ન્યૂઝ એજન્સી ANI પાક અધિકૃત કાશ્મીર (PoK) અને ચીન બોર્ડર પર પહોંચી. આ દોલત બેગ એરબેઝ પાકિસ્તાનથી 50 કિમી દૂર અને યુદ્ધની દ્રષ્ટીએ મહત્વનું છે. ઓલ્ડીથી 80 કિમી દૂર છે. અહીં ટ્રાન્સપોર્ટ, ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની એક્ટિવિટી દિવસ-રાત ચાલુ છે.

આ રીતે તૈયારી કરાઈ રહી છે

  • ફોરવર્ડ એરબેઝ પર ખારડુંગલા અને શોક્ય નદીથી થઈને પહોંચી શકાય છે. અહીં હાલ સુખોઈ-30 એમકેઆઈના ઓપરેશન ચાલુ છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી-30જે સુપરહરક્યુલસ, લ્યુશિન-76 અને એન્ટન-32નું ઓપરેશન દિવસ-રાત ચાલુ છે.
  • લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે દોલત બેગ ઓલ્ડી અને પૂર્વી લદ્દાખમાં સ્થિત બેઝમાં જવાનો માટે રાશન અને જરૂરી વસ્તુઓની સપ્લાઈ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કરી રહ્યા છે. તેની સાથે બેઝ ઉપર જવાનો પણ જઈ રહ્યા છે.
  • પાકિસ્તાનના સ્કાર્દૂ એરબેઝથી જોખમ અને પાકિસ્તાન-ચીન એક સાથે સંકટ ઊભુ કરી શકે તે સવાલ પર ફ્લાઈટ લેફ્ટેનેન્ટ લેવલના ઓફિસરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે એરફોર્સ બન્ને મોર્ચાએ જવાબ આપી શકે તેમ છે.

જૂનમાં સ્કાર્દૂ એરબેઝ પર ચીનનું એરક્રાફ્ટ ઉતર્યું હતું
PoKમાં સ્કાર્દૂ એરબેઝ પર જૂનમાં ચીનનું એક રી-ફ્યુલર એરક્રાફ્ટ ઉતાર્યું હતું. જોકે ભારતનું ફોર્વર્ડ એરબેઝ શ્યોકના કિનારે છે. આ નદીમાં ગલવાન નદી પણ આવીને મળે છે. ગલવાનમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.



Source link

Related Articles

ഹൈദരാബാദ് തിരഞ്ഞെടുപ്പ്; ആർക്കും കേവല ഭൂരിപക്ഷമില്ല, ടിആര്‍എസിനെ ഒവൈസി പിന്തുണച്ചേക്കും

ഹൈരാബാദ്; നിര്‍ണായകമായ ഹൈദരാബാദ് കോര്‍പ്പറേഷന്‍ തിരഞ്ഞെടുപ്പില്‍ ആർക്കും ഭൂരിപക്ഷം ലഭിക്കായതോടെ ഭരണകക്ഷിയായ ടിആർഎസിനെ അസദുദ്ദീൻ ഉവൈസിയുടെ ഓൾ ഇന്ത്യ മജ്‌ലിസെ ഇത്തിഹാദുൽ മുസ്‌ലിമീൻ (എഐഎംഐഎം)പിന്തുണച്ചേക്കുമെന്ന് സൂചന. 150 വാര്‍ഡുകളുള്ള ഹൈദരാബാദ് കോര്‍പറേഷനില്‍...

farmers protest: शेतकऱ्यांच्या समर्थनार्थ बिहारमध्येही आंदोलनाचं वारं, तेजस्वींसहीत काँग्रेस मैदानात – farmers protest : in beef up of farmers tejashwi will sign up for...

पाटणा : करोनाकाळात केंद्र सरकारकडून विधेयकाद्वारे लागू करण्यात आलेल्या कृषी कायद्याचा प्रखर विरोध शेतकऱ्यांकडून करण्यात येतोय. हा कायदा मागे घेण्याची मागणी करत गेल्या...

Nowadays Historical past: Aaj no Itihas India International December 5 | What Came about On This Day, Aaj no Itihas su che | જ્યારે...

Gujarati NewsNationalToday History: Aaj No Itihas India World December 5 | What Happened On This Day, Aaj No Itihas Su CheAdsથી પરેશાન છો?...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,466FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ഹൈദരാബാദ് തിരഞ്ഞെടുപ്പ്; ആർക്കും കേവല ഭൂരിപക്ഷമില്ല, ടിആര്‍എസിനെ ഒവൈസി പിന്തുണച്ചേക്കും

ഹൈരാബാദ്; നിര്‍ണായകമായ ഹൈദരാബാദ് കോര്‍പ്പറേഷന്‍ തിരഞ്ഞെടുപ്പില്‍ ആർക്കും ഭൂരിപക്ഷം ലഭിക്കായതോടെ ഭരണകക്ഷിയായ ടിആർഎസിനെ അസദുദ്ദീൻ ഉവൈസിയുടെ ഓൾ ഇന്ത്യ മജ്‌ലിസെ ഇത്തിഹാദുൽ മുസ്‌ലിമീൻ (എഐഎംഐഎം)പിന്തുണച്ചേക്കുമെന്ന് സൂചന. 150 വാര്‍ഡുകളുള്ള ഹൈദരാബാദ് കോര്‍പറേഷനില്‍...

farmers protest: शेतकऱ्यांच्या समर्थनार्थ बिहारमध्येही आंदोलनाचं वारं, तेजस्वींसहीत काँग्रेस मैदानात – farmers protest : in beef up of farmers tejashwi will sign up for...

पाटणा : करोनाकाळात केंद्र सरकारकडून विधेयकाद्वारे लागू करण्यात आलेल्या कृषी कायद्याचा प्रखर विरोध शेतकऱ्यांकडून करण्यात येतोय. हा कायदा मागे घेण्याची मागणी करत गेल्या...

Nowadays Historical past: Aaj no Itihas India International December 5 | What Came about On This Day, Aaj no Itihas su che | જ્યારે...

Gujarati NewsNationalToday History: Aaj No Itihas India World December 5 | What Happened On This Day, Aaj No Itihas Su CheAdsથી પરેશાન છો?...

ഹൈദരാബാദിൽ ടിആർഎസ്‌ വലിയ ഒറ്റ കക്ഷി | Nationwide | Deshabhimani

ഹൈദരാബാദ്‌ > ഗ്രേറ്റർ ഹൈദരാബാദ്‌ മുനിസിപ്പൽ കോർപറേഷൻ തെരഞ്ഞെടുപ്പിൽ ടിആർഎസ്‌ വലിയ ഒറ്റ കക്ഷി. ഭരണം പിടിക്കാൻ കേന്ദ്ര ആഭ്യന്തര മന്ത്രി അമിത്‌...