In Dungarpur, Rajasthan, protesters blocked highways, set fire to vehicles and petrol pumps, and occupied an area of 5 km. | રાજસ્થાનના ડુંગરપુરમાં દેખાવકારોએ હાઈવે જામ કર્યો, ગાડીઓમાં અને પેટ્રોલ પંપ પર આગ લગાવાઈ, 5 કિમી વિસ્તાર પર કબજો કર્યો


  • Gujarati News
  • National
  • In Dungarpur, Rajasthan, Protesters Blocked Highways, Set Fire To Vehicles And Petrol Pumps, And Occupied An Area Of 5 Km.

ડુંગરપુર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેખાવકારોએ ત્રણ સરકારી વાહનોમાં પણ આગ લગાવી હતી.

  • દેખાવકારો શિક્ષકોની ભરતીમાં બિનઅનામત જગ્યાઓને અનામત કરવાની માંગ કરી રહ્યા છે
  • પોલીસ પર પથ્થરમારો કરાયો, SSP, DSP સહિત 11 પોલીસ કર્મચારી ઘાયલ

રાજસ્થાનના ડુંગરપુરમાં શિક્ષકોની ભરતીમાં બિન અનામત જગ્યાને અનામતમાં ફેરવવાની માંગને લઈને બીજા દિવસે પણ પ્રદર્શન યથાવત રહ્યું હતું. દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો. ગાડીઓ અને પેટ્રોપ પંપમાં આગ લગાવી, CCTV કેમેરા તોડી નાખ્યા. સિસોદમાં મોતલીમોડ વચ્ચે પાંચ કિમીના વિસ્તાર પર 24 કલાકથી દેખાવકારોએ કબજો કર્યો છે.

ટોળાએ એક ટ્રક ઉપર કબજો કરી લીધો છે અને તેમા બેસીને પોલીસ પર હુમલો કર્યો. વાતચીત કરવા ગયેલા પ્રતિનિધિ મંડળે પણ પરત આવવું પડ્યું.

મુખ્યમંત્રી અશોક ગહેલોતનું ટ્વિટ

દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો

દેખાવકારોએ ઉદયપુર-અમદાવાદ હાઈવે જામ કરી દીધો હતો





Source link

Related Articles

Aashish Nehra: IND VS AUS: विराट कोहलीवर दिल्लीकर आशीष नेहराची जोरदार टीका, म्हणाला… – ind vs aus: indian former cricketer aashish nerha slams virat...

सिडनी, IND VS AUS: भारताचा कर्णधार विराट कोहलीवर आता दिल्लीकर आशीष नेगरानेच जोरदार टीका केली आहे. कोहलीच्या नेतृत्वाखाली भारताने ऑस्ट्रेलियातील वनडे मालिका गमावली...

PM Modi on Farmer Protest | नव्या कायद्यावरून शेतकऱ्यांमध्ये संभ्रम पसरवण्याचा प्रयत्न – पंतप्रधान नरेंद्र मोदी

<strong>नवी दिल्ली :</strong> सलग पाचव्या दिवशी कृषी बिलाच्या विरोधात दिल्लीच्या सीमेवर शेतकऱ्यांचा एल्गार सुरुच आहे. या आंदोलनाची धार वाढत चालली असून शेतकरी आंदोलक शांततापूर्ण...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,460FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Aashish Nehra: IND VS AUS: विराट कोहलीवर दिल्लीकर आशीष नेहराची जोरदार टीका, म्हणाला… – ind vs aus: indian former cricketer aashish nerha slams virat...

सिडनी, IND VS AUS: भारताचा कर्णधार विराट कोहलीवर आता दिल्लीकर आशीष नेगरानेच जोरदार टीका केली आहे. कोहलीच्या नेतृत्वाखाली भारताने ऑस्ट्रेलियातील वनडे मालिका गमावली...

PM Modi on Farmer Protest | नव्या कायद्यावरून शेतकऱ्यांमध्ये संभ्रम पसरवण्याचा प्रयत्न – पंतप्रधान नरेंद्र मोदी

<strong>नवी दिल्ली :</strong> सलग पाचव्या दिवशी कृषी बिलाच्या विरोधात दिल्लीच्या सीमेवर शेतकऱ्यांचा एल्गार सुरुच आहे. या आंदोलनाची धार वाढत चालली असून शेतकरी आंदोलक शांततापूर्ण...

A write up on actor vinayakan’s persona within the film e ma yau is getting viral | ‘സ്റ്റീഫൻ നെടുമ്പള്ളിമാർ വാഴ്ത്തപ്പെടുന്ന കെട്ടകാലത്ത് അയ്യപ്പന്‍റെ രാഷ്ട്രീയം ഏറ്റെടുക്കേണ്ടതുണ്ട്

<!----> മെമ്പർ അയ്യപ്പൻ മലയാളി സമൂഹത്തെ അരാഷ്ട്രീയവൽക്കരിക്കുന്നതിൽ മലയാള സിനിമ വഹിച്ച പങ്ക് ചെറുതല്ല. വെള്ളയും വെള്ളയുമിട്ട് അച്ചടി ഭാഷ സംസാരിച്ച് അഴിമതിയും ബലാത്സo ഗവും...

3726 Corona Certain Sufferers Discovered In Delhi On Monday – दिल्लीः एक दिन में फिर 100 से ज्यादा लोगों की हुई मौत, 3726 नए...

न्यूज डेस्क, अमर उजाला, नई दिल्ली Updated Tue, 01 Dec 2020 12:18 AM IST कोरोना वायरस: जांच के लिए सैंपल देते लोग - फोटो : अमर...