Sushant case to be politicized in Bihar Assembly polls | બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં સુશાંત કેસ અને ડ્રગ્સ કેસ રાજકીય મુદ્દો બની જશે: સંજય રાઉત

મુંબઈ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સંજય રાઉતે કહ્યું બિહારમાં સુશાંતના પોસ્ટર્સ સાથે કેમ્પેઇનિંગ શરૂ કરવામાં આવ્યુ છે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ અને ત્યારબાદ ડ્રગ્સને લગતા કેસમાં જે તપાસ થઈ રહી છે તે આજે બપોરે જાહેર થયેલી બિહાર ચૂંટણી દરમિયાન એક રાજકીય મુદ્દો બની જશે.

આ એક લાંબા ગાળાનું સુઆયોજીત નાટક હતું. બિહાર સરકાર પાસે વિકાસલક્ષી અથવા સુશાસનને લગતા કોઈ એવા મુદ્દા નથી કે જે અંગે તે બોલે. આ સંજોગોમાં તેમણે સુશાંતના પોસ્ટર્સ સાથે કેમ્પેઇનિંગ શરૂ કર્યું છે. એટલે જ તો સુશાંત કેસ તથા ડ્રગ્સને લગતા કેસને આટલા વ્યાપક પ્રમાણમાં ઉછાળવામાં આવી રહ્યો છે, તેમ રાઉતે જણાવ્યુ હતું.

આ સાથે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ડ્રગ્સ કેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, સુશાંત કેસમાં CBI શું કરી રહી છે તે બાબતને જાણવાની તેમણે માંગણી કરી હતી. હવે બિહારના ભૂતપુર્વ પોલિસ વડા ગુપ્તેશ્વર પાંડેયે રાજ્ય વિધાનસભા ચૂંટણી લડવા માટે તેમનું પદ છોડી દીધુ છે.

ફિલ્મ ઉદ્યોગમાંથી વિવિધ હસ્તિઓ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે NCBની ભૂમિકા વિવિધ દેશોમાંથી સરહદ પાર હવાઈ, સમુદ્ર તથા સરફેસ રુટ મારફતે થતી નાર્કોટિક્સની દાણચોરી અટકાવવાની છે.

જોકે તેઓ આવી રહ્યા છે અને વ્યક્તિગત રીતે તપાસ કરી રહ્યા છે. NCBને કોઈપણને સમન્સ પાઠવવાનો અધિકાર છે. પણ આજના સમયમાં ડ્રગ્સનું દૂષણ અનેક ક્ષેત્રોમાં ફેલાયેલુ છે.

આજે સમગ્ર દેશ કોરોના મહામારીની અભૂતપુર્વ સ્થિતિમાં છે. શું વર્તમાન સમયમાં બિહાર ચૂંટણી યોજવી તે યોગ્ય છે? શું આ મહામારીનો અંત આવી ગયો છે?

ઉત્તર પ્રદેશમાં આકાર લેનારી સૂચિત ફિલ્મ સિટી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આ એક આવકાર્ય પગલું છે અને મનોરંજન ઉદ્યોગ રોજગારી માટેની વિશાળ તકનું સર્જન કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીનું નિર્માણ થવાથી મુંબઈનું મહત્વ ઘટી જશે તેવી ધારણાને તેમણે નકારી દીધી હતી.Source link

Related Articles

farmers protest: कृषी कायदे : शेतकऱ्यांचा खटला फुकटात लढण्यासाठी विधिज्ञ दवे तयार – farmers protest : very best courtroom attorney dushyant dave stated if...

नवी दिल्ली : केंद्र सरकारनं लागू केलेल्या कृषी कायद्याविरोधात शेतकरी आंदोलनाचा आजचा नववा दिवस आहे. शेतकरी प्रतिनिधीमंडळ आणि केंद्रीय मंत्री यांच्यात आज पुन्हा...

വെൽഫെയർ പാർടിയുമായി സഖ്യമുണ്ട്‌; യുഡിഎഫിൽ താൻ പറയുന്നതാണ്‌ നയമെന്ന്‌ ഹസ്സൻ | Nationwide | Deshabhimani

 കോഴിക്കോട്‌> തദ്ദേശ സ്വയം ഭരണ തെരഞ്ഞെടുപ്പിൽ യുഡിഎഫിന്‌ വെൽഫെയർ പാർടിയുമായി സഖ്യമുണ്ടെന്ന്‌ യുഡിഎഫ്‌ കൺവീനർ എം എം ഹസ്സൻ വീണ്ടും ആവർത്തിച്ചു. യുഡിഎഫിൽ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,466FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles