ભારત અને ચીન સીમા વિવાદનો ઉકેલ લાવવામાં સફળ થશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ કહેવુ છે કે, ભારત અને ચીન હાલમાં ચાલી રહેલા સીમા વિવાદનો ઉકેલ લાવવામાં સફળ થશે.

જોકે સાથે સાથે ટ્રમ્પ બંને દેશો વચ્ચે મધ્યસ્થી બનવાની ઓફર આપવાનુ ચુક્યા નહોતા.વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, મને ખબર છે કે ચીન અને ભારત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.પણ મને આશા છે કે, બંને દેશો તેનો ઉકેલ લાવશે.જો અમે મદદ કરી શકીએ તેવુ હોય તો ચોક્કસ મદદ કરવા માટે તૈયાર છે.

ટ્રમ્પનુ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે વાટાઘાટો યોજાઈ રહી છે.દરમિયાન અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનુ કહેવુ છે કે, ભારત નવા જહાજોના નિર્માણ અને ઓબ્ઝર્વેશન પોસ્ટ બનાવી રહ્યુ છે.પોતાના સહયોગી દેશો સાથે યુધ્ધાભ્યાસ વધારી રહ્યુ છે.જેનાથી હિન્દ મહાસાગરમાં ભારતને જહાજોની અવર જવર પર નજર રાખવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, ચીન સાથેના વિવાદમાં અત્યાર સુધીમાં ટ્રમ્પ અને તેમની સરકારે ભારતનુ ખુલીને સમર્થન કર્યુ છે.ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને તનાવ માટે જવાબદાર ઠેરવીને અમેરિકાના વિદેશ મંત્રી એકથી વધારે વખત નિવેદન પણ આપી ચુક્યા છે.Source link

Related Articles

Pomegranate Value: Pomegranate Value: डाळिंबाला मिळाला विक्रमी भाव; ‘त्या’ शेतकऱ्यांना अतिवृष्टीचा असाही ‘लाभ’! – pomegranate were given document worth in atpadi marketplace

सांगली: अतिवृष्टीने डाळिंब बागांचे नुकसान झाल्यानंतर बाजारात डाळिंबाची आवक घटली आहे. मागणीप्रमाणे डाळिंबाची उपलब्धता नसल्याने आटपाडीच्या सौदे बाजारात गुरुवारी डाळिंबाला तब्बल प्रतिकिलो ६२५...

‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ రివ్యూ: చిక్కటి బొంబాయి చట్నీ లాంటి సినిమా

లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. ఈ ఖాతాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ...

12% India Covid circumstances amongst the ones underneath 20: Unicef | India Information

NEW DELHI: Nearly 12% of Covid-19 infections in India are among children and adolescents under 20 years whereas globally, they accounted for 11%...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,440FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Pomegranate Value: Pomegranate Value: डाळिंबाला मिळाला विक्रमी भाव; ‘त्या’ शेतकऱ्यांना अतिवृष्टीचा असाही ‘लाभ’! – pomegranate were given document worth in atpadi marketplace

सांगली: अतिवृष्टीने डाळिंब बागांचे नुकसान झाल्यानंतर बाजारात डाळिंबाची आवक घटली आहे. मागणीप्रमाणे डाळिंबाची उपलब्धता नसल्याने आटपाडीच्या सौदे बाजारात गुरुवारी डाळिंबाला तब्बल प्रतिकिलो ६२५...

‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ రివ్యూ: చిక్కటి బొంబాయి చట్నీ లాంటి సినిమా

లాక్‌డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫాంలు హోం థియేటర్లుగా మారిపోయాయి. థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు మన హీరోలు. ఈ ఖాతాలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ...

12% India Covid circumstances amongst the ones underneath 20: Unicef | India Information

NEW DELHI: Nearly 12% of Covid-19 infections in India are among children and adolescents under 20 years whereas globally, they accounted for 11%...

Haryana Well being Minister Anil Vij Will Take part In The 3rd Segment Trial Of Corona Vaccine – हरियाणा के स्वास्थ्य मंत्री अनिल विज...

न्यूज डेस्क, अमर उजाला, चंडीगढ़ Updated Fri, 20 Nov 2020 12:01 AM IST पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299...

This Time Safety Forces Did Now not Give A Likelihood To Terrorists – जम्मू-कश्मीरः इस बार सुरक्षा बलों ने नहीं दिया आतंकियों को संभलने...

पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY UP! ख़बर सुनें ख़बर सुनें चावल के ट्रक...