Polling cannot be held before evening if temperature rises, guideline for voters, political parties and election officials | ટેમ્પરેચર વધુ આવશે તો સાંજથી પહેલા મતદાન નહીં કરી શકાય, મતદારો, રાજકીય પાર્ટીઓ અને ચૂંટણી અધિકારીઓ માટે ગાઈડલાઇન


  • Gujarati News
  • National
  • Polling Cannot Be Held Before Evening If Temperature Rises, Guideline For Voters, Political Parties And Election Officials

પટના22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શું તમે બિહારના છો? જો હા, તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે બિહારમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ વખતે 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. પરિણામો 10 નવેમ્બરના રોજ આવશે. આ વખતે 7.29 કરોડ મતદાતાઓ છે. કોરોના મહામારીના આ સમયમાં આ પહેલી મોટી ચૂંટણી છે. જો કે, આ વખતે ચૂંટણી ગત ચૂંટણી કરતા એકદમ અલગ હશે અને તેનું કારણ ફક્ત કોરોનાવાયરસ છે.

કોરોના કાળમાં યોજાવા જઈ રહેલી આ ચૂંટણીમાં આ વખતે ગત ચૂંટણીની જેમ મોટી મોટી રેલીઓ, રોડ-શો , નેતાઓનું ભીડની સાથે ઘરે- ઘરે જઈને પ્રચાર કરવો, આ બધુ જોવા નહીં મળે. મતદાન મથકો પર પણ મતદારોની લાંબી- લાંબી લાઇનો જોવા નહીં મળે, કારણ કે આ વખતે મતદાન મથક પર માત્ર 1500 ને બદલે 1000 મતદારોને બોલાવવામાં આવશે અને અહીં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.

કોરોના વાયરસ અને બિહારમાં ચૂંટણી સાથે- સાથે જ છે. આ માટે ચૂંટણીપંચે ગાઈડલાઇન પણ જાહેર કરી છે. આ સ્ટોરીમાં ગ્રાફિક્સ દ્વારા સમજીએ કે કોરોનાને લઈને શું ગાઈડલાઇન છે. જેમાથી ત્રણ ગ્રાફિક્સ મતદારો માટે, બે માં પાર્ટી અને કાર્યકર્તાઓ માટે, અને બે માં ચૂંટણી પ્રક્રિયામાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ માટેની જાણકારી છે.



Source link

Related Articles

farmer protests: ​आंदोलन करणारे बहुतेकजण शेतकरी वाटत नाहीतः व्हीके. सिंह​ – cant see farmers within the protests says minister of state for highway shipping...

नवी दिल्ली: कृषी कायद्यांविरोधात ( farm laws ) शेतकऱ्यांचे आंदोलन ( farmers protest ) सुरू आहे. अशातच केंद्रीय मंत्री व्ही. के. सिंह (...

Up Cm Yogi Adityanath Information: Cm Yogi Aditynatah Mumbai Consult with For Funding. – Yogi Adityanath: मुख्यमंत्री योगी ने मुंबई में अक्षय कुमार से...

न्यूज डेस्क, अमर उजाला, लखनऊ Updated Wed, 02 Dec 2020 12:06 AM IST सीएम योगी ने की अक्षय कुमार से मुलाकात - फोटो : amar ujala...

Two grannies in 80s flip poster girls of farm stir | India Information

BATHINDA: Two grandmothers in their 80s from farming families in Punjab —Mohinder Kaur from Bathinda district and Jangir Kaur from Barnala...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,464FollowersFollow
16,900SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

farmer protests: ​आंदोलन करणारे बहुतेकजण शेतकरी वाटत नाहीतः व्हीके. सिंह​ – cant see farmers within the protests says minister of state for highway shipping...

नवी दिल्ली: कृषी कायद्यांविरोधात ( farm laws ) शेतकऱ्यांचे आंदोलन ( farmers protest ) सुरू आहे. अशातच केंद्रीय मंत्री व्ही. के. सिंह (...

Up Cm Yogi Adityanath Information: Cm Yogi Aditynatah Mumbai Consult with For Funding. – Yogi Adityanath: मुख्यमंत्री योगी ने मुंबई में अक्षय कुमार से...

न्यूज डेस्क, अमर उजाला, लखनऊ Updated Wed, 02 Dec 2020 12:06 AM IST सीएम योगी ने की अक्षय कुमार से मुलाकात - फोटो : amar ujala...

Two grannies in 80s flip poster girls of farm stir | India Information

BATHINDA: Two grandmothers in their 80s from farming families in Punjab —Mohinder Kaur from Bathinda district and Jangir Kaur from Barnala...

UN Safety Council Not going To Act On Iran Scientist Mohsen Fakhrizadeh Killing: Diplomats

<!-- -->Mohsen Fakhrizadeh was killed on Friday last week. (File)New York: Just hours after the assassination of a top Iranian nuclear scientist, Tehran...

Sabarimala To Ship Prasadam For Devotees Thru Velocity Publish

<!-- -->Devotees across India can get Sabarimala Prasadam through speed post, the release stated (File)New Delhi: Department of Posts has decided to deliver...