The young man threw the Dog from the bridge into the lake for vampire fun | પિશાચી આનંદ માટે યુવકે કૂતરાને પુલ પરથી તળાવમાં ફેંક્યો


3 કલાક પહેલા

વીડિયો ડેસ્કઃ મધ્ય પ્રદેશના ભોપાલમાં કૂતરા સાથે ક્રૂરતાની એક શૉકિંગ ઘટના સામે આવી છે. અહીં પિશાચી આનંદ માટે એક યુવકે કૂતરાને ઊંચકીને પુલ પરથી તળાવમાં ફેંકી દીધો હતો. યુવકના મિત્રોએ આ હરકતથી તેને રોકવાને બદલે વીડિયો બનાવવાની સાથે જોરજોરથી હસી રહ્યા હતાં. આ વીડિયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે નિર્દયી આ યુવક એક અબોલ જીવને તળાવમાં ફેંકી રહ્યો છે. મહત્ત્વનું છે કે, આ ઘટના દસ દિવસ પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. વીડિયો વાઇરલ થતાં પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. આરોપીનું નામ સલમાન છે અને તે ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છે. ધરપકડ બાદ તેને પોતાએ કરેલા કૃત્યનો અફસોસ થઈ રહ્યો છે અને માફી માગી રહ્યો છે.



Source link

Related Articles

Kolhapur Information : Meghraj bhosale: ‘ही’ खेळी सुशांत शेलार यांची!; मेघराज भोसले यांचे गंभीर आरोप – meghraj bhosale goals sushant shelar and varsha usgaonkar

कोल्हापूर: 'आतापर्यंत त्यांनी केलेला भ्रष्टाचार लपवण्यासाठी व केसेस मागे घेण्यासाठीच आठ संचालकांनी आपल्याविरोधात मतदान केले, आपल्यावर घटनेत नसतानाही अविश्वास ठराव आणला, त्यामुळे या...

BMC demolition of Kangana house unlawful, malafide: HC | India Information

MUMBAI: The Bombay high court on Friday held that the BMC’s action of razing renovations in actor Kangana Ranaut’s...

સરકારની કિલ્લેબંધીનો ફિયાસ્કો : ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા

પોલીસે ધરતીપુત્રોને અટકાવવા ટ્રકો, મોટા કન્ટેનર, કાંટાના તાર, વોટર કેનન, આંસુ ગેસના શેલ સહિતનો ઉપયોગ કર્યો  ખેડૂતોએ આખા કન્ટેનર ઉથલાવ્યા, ટ્રેક્ટરથી બેરિકેડ્સ હટાવ્યા,...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,456FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Kolhapur Information : Meghraj bhosale: ‘ही’ खेळी सुशांत शेलार यांची!; मेघराज भोसले यांचे गंभीर आरोप – meghraj bhosale goals sushant shelar and varsha usgaonkar

कोल्हापूर: 'आतापर्यंत त्यांनी केलेला भ्रष्टाचार लपवण्यासाठी व केसेस मागे घेण्यासाठीच आठ संचालकांनी आपल्याविरोधात मतदान केले, आपल्यावर घटनेत नसतानाही अविश्वास ठराव आणला, त्यामुळे या...

BMC demolition of Kangana house unlawful, malafide: HC | India Information

MUMBAI: The Bombay high court on Friday held that the BMC’s action of razing renovations in actor Kangana Ranaut’s...

સરકારની કિલ્લેબંધીનો ફિયાસ્કો : ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા

પોલીસે ધરતીપુત્રોને અટકાવવા ટ્રકો, મોટા કન્ટેનર, કાંટાના તાર, વોટર કેનન, આંસુ ગેસના શેલ સહિતનો ઉપયોગ કર્યો  ખેડૂતોએ આખા કન્ટેનર ઉથલાવ્યા, ટ્રેક્ટરથી બેરિકેડ્સ હટાવ્યા,...

North Korean Hackers Take a look at To Scouse borrow The British Corona Vaccine Formulation – उत्तर कोरियाई हैकर्स ने की ब्रिटिश कोरोना वैक्सीन...

कोरोना वैक्सीन (सांकेतिक तस्वीर) - फोटो : PTI पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी, कभी भी। *Yearly subscription for just ₹299 Limited Period Offer. HURRY...

Trinamool Chief On Suvendu Adhikari’s Resignation

<!-- -->Suvendu Adhikari resigned from ministerial post in Mamata Banerjee's Cabinet on Friday (File)Kolkata: Following Suvendu Adhikari's resignation from Mamata Banerjee's Cabinet in...