Fact Check: Will Modi Government Now Impose GST On School Books Too? Know What Is The Truth Of This Claim | શું હવે સ્કૂલના પુસ્તકો ઉપર પણ GST લગાવશે મોદી સરકાર? સોશિયલ મીડિયા વાળાએ આને દુનિયામાં આવું પહેલું પગલું ગણાવ્યું


  • Gujarati News
  • Fact Check: Will Modi Government Now Impose GST On School Books Too? Know What Is The Truth Of This Claim

12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાઈરલ
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે કેન્દ્ર સરકારે સ્કૂલના પુસ્તકો ઉપર પણ ટેક્સ લગાવી દીધો છે. આમ, ભારત સ્કૂલના પુસ્તકો ઉપર ટેક્સ લગાવનાર પહેલો દેશ બની ગયો છે.

અને સત્ય શું છે?

  • અલગ અલગ કિવર્ડથી સર્ચ કર્યા પછી પણ અમને ઈન્ટરનેટ પર આવા કોઈ ન્યૂઝ મળ્યા નહતા. જેનાથી ખુલાસો થઈ શકે છે કે હવે ભારતમાં સ્કૂલોના પુસ્તકો ઉપર પણ ટેક્સ લાગશે.
  • પૈસા બાઝાર.કોમ પર અમે જીએસટીના સ્લેબની યાદી પણ ચેક કરી. વસ્તુઓ પ્રમાણે 5 અલગ અલગ સ્લેબ છે. પરંતુ કોઈ પણ સ્લેબમાં પુસ્તકો ઉપર ટેક્સ લગાડવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
  • તપાસ દરમિયાન અમુક મીડિયા રિપોર્ટ્સ અમારી સામે આવ્યા હતા. જેનાથી ખ્યાલ આવ્યો કે, સ્કૂલના પુસ્તકો તો ઠીક પણ ભારતમાં કોઈ પણ પુસ્તક ઉપર જીએસટી કે અન્ય કોઈ ટેક્સ લગાવવામાં આવ્યો નથી.
  • કેન્દ્ર સરકારના મોટાભાગના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે પણ આ દાવો ખોટો ગણાવ્યો છે.





Source link

Related Articles

PM Modi: करोनावरील लस कुठेपर्यंत आली? PM मोदींचा उद्या पुणे, अहमदाबाद आणि हैदराबादचा दौरा – pm modi to talk over with covid 19 vaccine...

नवी दिल्लीः पंतप्रधान नरेंद्र मोदी शनिवारी देशातील तीन कोविड लस ( covid 19 vaccine ) केंद्रांना भेट देणार आहेत. अहमदाबाद ( ahmedabad ),...

Jammu and Kashmir executive worker hides in BJP candidate’s clothes | India Information

SRINAGAR: A candidate nominated by BJP for J&K's first District Development Council polls has turned out to be a...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,456FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

PM Modi: करोनावरील लस कुठेपर्यंत आली? PM मोदींचा उद्या पुणे, अहमदाबाद आणि हैदराबादचा दौरा – pm modi to talk over with covid 19 vaccine...

नवी दिल्लीः पंतप्रधान नरेंद्र मोदी शनिवारी देशातील तीन कोविड लस ( covid 19 vaccine ) केंद्रांना भेट देणार आहेत. अहमदाबाद ( ahmedabad ),...

Jammu and Kashmir executive worker hides in BJP candidate’s clothes | India Information

SRINAGAR: A candidate nominated by BJP for J&K's first District Development Council polls has turned out to be a...

avinash bhosale: Avinash Bhosale: ईडीची आणखी एक मोठी कारवाई; अविनाश भोसले यांची १० तास चौकशी – ed interrogated avinash bhosale for 10 hours

मुंबई:विदेशी चलन प्रकरणात पुण्यातील प्रसिद्ध बांधकाम व्यावसायीक अविनाश भोसले यांची ईडीकडून चौकशी सुरू करण्यात आली आहे. मुंबईतील ईडी कार्यालयात भोसले यांची आज सुमारे...