Kushwaha can leave RJD and Congress and join NDA, consensus on 5 seats | RJD અને કોંગ્રેસનો સાથ છોડીને NDA માં જોડાઈ શકે છે કુશવાહા, 5 બેઠકો પર બની શકે છે સહમતિ


પટના16 કલાક પહેલા

  • કૉપી લિંક

પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરતા ઉપેન્દ્ર કુશવાહા.

  • સૂત્રો પ્રમાણે ભાજપ અને JDU નથી ઇચ્છતું કે બિહારમાં કોઈ ત્રીજો મોરચો બને
  • સૂત્રો મુજબ એ જ કારણ છે કે કુશવાહાનું NDAમાં આવવા બાબતે નીતીશને કોઈ વાંધો નથી

મહાગઠબંધનમાં અસ્તિત્વની લડાઈ લડી રહેલ ઉપેન્દ્ર કુશવાહા RJD અને કોંગ્રેસનો સાથ છોડીને એનડીએમાં જોડાઈ શકે છે. કુશવાહાના આ નિર્ણય ચોકાવનારો હોઈ શકે છે, પરંતુ પાર્ટીના નેતાઓ સ્પષ્ટપણે કહે છે કે, જે રીતે મહાગઠબંધનમાં તેમનીએકપણ વાત સાંભળવામાં આવી રહી નથી, તેને લઈને તેઓએ ઘણા સમય પહેલા જ વિચાર કરી લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર જો તેઓ એનડીએમાં જોડાય છે તો તેઓ 5 વિધાનસભા બેઠકો મેળવી શકે છે. આમાં, બે કે ત્રણ બેઠકો તેમની પસંદગીની રહેશે. જો કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. પક્ષના કેટલાક નેતાઓ એમ પણ કહે છે કે તેઓ મહાગઠબંધન છોડી અને ત્રીજા મોરચામાં પણ જોડાઈ શકે છે. જો કે, આ બાબતની શક્યતા ઓછી લાગે છે.

ઉપેન્દ્રની એન્ટ્રી પર નીતીશને કોઈ જ વાંધો નથી
જે પ્રમાણે ઉપેન્દ્ર કુશવાહા NDA છોડીને ગયા હતા જેનાથી તે સ્પષ્ટ હતું કે તેમનું ફરીને જોડાવું સંભવ નથી. પરંતુ, ચૂંટણીને જોતાં કોઈ જ પાર્ટી જોખમ ખેડવા માંગતી નથી. ભાજપ અને JDU એ જરૂર ઇચ્છશે કે તેમનો મુકાબલો સીધો જ મહાગઠબંધન સાથે થાય અને બિહારમાં કોઈ ત્રીજો મોરચો ન બને. આ જ કારણ છે કે નીતીશને ઉપેન્દ્ર કુશવાહાના એનડીએમાં પ્રવેશ અંગે કોઈ વાંધો નથી. પરંતુ, તે નિશ્ચિત છે કે કુશવાહાને તે કદ નહીં મળે જે તેઓ છોડીને ગયા હતા.

કાર્યકરોની સલાહ- એકલા જ ચૂંટણી લડશો તો પણ થશે ફાયદો
પાર્ટીના કેટલાક કાર્યકરો ઉપેન્દ્ર કુશવાહાને સલાહ પણ આપી રહ્યા છે કે, જો આરએલએસપી એકલા જ મેદાનમાં ઉતરે છે તો પણ તેને ફાયદો જ થશે. તેમનું કહેવું છે કે ઘણી એવી બેઠકો છે કે જ્યાં લોકો ન તો એનડીએ ને મત આપવા માંગે છે અને ન તો મહાગઠબંધનને.આવી સ્થિતિમાં જો આરએલએસપી તે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરે તો પાર્ટીને ફાયદો થશે. ઘણી બેઠકો જીતવાની સંભાવના છે.

આ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની બેઠક બોલાવી હતી. બેઠકમાં કુશવાહાએ સ્પષ્ટ કહ્યું કે તેમણે RJD અને કોંગ્રેસનાં મોટા નેતાઓ સાથે વાત કરવાના પ્રયાસ કર્યા પણ તેઓ વાત નથી કરી રહ્યા. એવામાં હવે પાર્ટી સામે અસ્તિત્વની લડાઈ છે. તેમણે કાર્યકરોને તમામ પ્રકારની પરિસ્થિતી બાબતે વાકેફ કર્યા. કુશવાહાએ કાર્યકરોને કહ્યું કે આપ લોકો જે પણ વાતને કહેશો તેના આધાર પર પાર્ટી આગળની રણનીતિ તૈયાર કરશે અને જલ્દીથી જ કોઈ મોટો નિર્ણય જાહેર કરશે. જે રીતે મહાગઠબંધનમાં આરએલએસપીને પસંદગી આપવામાં આવી રહી નથી જે કારણે તમામ પક્ષના નેતાઓ અને કાર્યકરો નારાજ છે.

મહત્તમ બેઠકો પર લડવા માંગે છે RJD અને કોંગ્રેસ
સૂત્રો પ્રમાણે માનીએ તો RJD અને કોંગ્રેસ આ વખતે વધુમાં વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. પાર્ટીના સૂત્રો મુજબ RJD અને કોંગ્રેસ લોકસભાવાળી કહાની ફરી પુનરાવર્તિત કરવા માંગતા નથી. નામ નહીં જણાવવાની શરત પર RJD ના એક નેતાએ જણાવ્યુ કે જે નેતાઓનો કોઈ જનાધાર નથી, તેઓ તેમનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. કોંગ્રેસ પણ વધુ બેઠકો માટેની માંગ કરી રહ્યું છે. એવામાં મહાગઠબંધનમાં વધુ પક્ષોને રાખવા તે બંને પાર્ટી માટે ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે.

0Source link

Related Articles

Kapil Sharma Hits Again at Troll Suggesting He May Be Arrested Like Bharti Singh in Medicine Case

Popular comedian Kapil Sharma lashed out publicly at a Twitter user for suggesting that Kapil can be taken into custody if he consumed...

learn about Joe Biden youngest daughter Ashley Biden

नई दिल्ली: जल्द ही अमेरिका की नई फर्स्ट लेडी (First Lady) जिल बाइडेन (Jill Biden) होंगी और मेलानिया ट्रम्प (Melaia Trump) पूर्व फर्स्ट...

KGF 2: Yash to enroll in within the ultimate agenda; shoot will finish via mid-December | KGF 2: டிசம்பர் மத்தியில் முடியும் இறுதிகட்ட படபிடிப்பில் Yash

புதுடெல்லி: யஷ், சஞ்சய் தத் மற்றும் ரவீனா டாண்டன் நடித்த கே.எஃப்.ஜி 2 நாடு முழுவதும் பெரிதும் எதிர்பார்க்கப்பட்ட திரைப்படங்களில் ஒன்றாகும். கதாநாயகன் யஷ் இன்று ஹைதராபாத்திற்கு வருவதால் அனைவருக்கும் நல்ல...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,454FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Kapil Sharma Hits Again at Troll Suggesting He May Be Arrested Like Bharti Singh in Medicine Case

Popular comedian Kapil Sharma lashed out publicly at a Twitter user for suggesting that Kapil can be taken into custody if he consumed...

learn about Joe Biden youngest daughter Ashley Biden

नई दिल्ली: जल्द ही अमेरिका की नई फर्स्ट लेडी (First Lady) जिल बाइडेन (Jill Biden) होंगी और मेलानिया ट्रम्प (Melaia Trump) पूर्व फर्स्ट...

KGF 2: Yash to enroll in within the ultimate agenda; shoot will finish via mid-December | KGF 2: டிசம்பர் மத்தியில் முடியும் இறுதிகட்ட படபிடிப்பில் Yash

புதுடெல்லி: யஷ், சஞ்சய் தத் மற்றும் ரவீனா டாண்டன் நடித்த கே.எஃப்.ஜி 2 நாடு முழுவதும் பெரிதும் எதிர்பார்க்கப்பட்ட திரைப்படங்களில் ஒன்றாகும். கதாநாயகன் யஷ் இன்று ஹைதராபாத்திற்கு வருவதால் அனைவருக்கும் நல்ல...

Kriti Kharbanda: ‘అతడితో రిలేషన్లో ఉన్నా.. పెళ్లి మాత్రం అప్పుడే’: కృతి – actress kriti kharbanda clears the rumours of her marriage ceremony with pulkit samrat

తీన్‌మార్, ఒంగోలు గిత్త, బ్రూస్‌లీ... సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి కర్బందా. టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలోనే ఈ...

Mumbai Railway: मध्यरात्री महिला मुंबई लोकलमधून प्रवास करत होती, इतक्यात ‘तो’ डब्यात घुसला अन्… – mumbai girl molested robbed via two males in native...

मुंबई: पश्चिम रेल्वेवर लोकलमधून प्रवास करणाऱ्या २२ वर्षीय महिलेला दोघांनी लुटल्याची आणि तिचा विनयभंग केल्याची धक्कादायक घटना बोरिवली-कांदिवली रेल्वे स्थानकांदरम्यान घडली. सोमवारी मध्यरात्री...