The fire broke out on social media, Single gave a funny response | સોશિયલ મીડિયા પર આગ લાગી, સિંગલે આપી મજેદાર પ્રતિક્રિયા


13 કલાક પહેલા

વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયા પર આજકાલ એક ચેલેન્જ ટ્રેન્ડ કરી રહી છે. કપલ ચેલેન્જના નામથી ટ્રેન્ડ કરી રહેલી આ ચેલેન્જ ખાસ કરીને કપલ્સ માટે જ છે. આ ચેલેન્જ મુજબ કપલે તેના પાર્ટનર સાથેનો ફોટો શૅર કરવાનો છે. કપલ આ ચેલેન્જને ખુબ જ પસંદ કરી રહ્યા છે. તેમને તો બસ પાર્ટનર સાથેના રોમેન્ટક ફોટો શૅર કરવાના બહાનું મળી ગયું છે. ફેસબુક પર તો જાણે આવા ફોટોગ્રાફની જાણી સુનામી આવી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે, આ ચેલેન્જને કોણે શરૂ કરી છે. પણ છેલ્લા કેટલાક દિવસથી આ ટ્રેન્ડે જાણે આગ લગાવી છે. તો બીજી તરફ એવા સિંગલ પણ છે, જે સોશિયલ મીડિયા પર જ ભડાસ કાઢી રહ્યા છે. આવા સિંગલ્સની પણ ભરમાર છે. સિંગલ્સનું કહેવું છે કે, પાર્ટનરના ફોટો પોસ્ટ કરવામાં ચેલેન્જ શું? હિંમત હોય તો કોઈ બીજાનો ફોટો પોસ્ટ કરીને જુઓ. સિંગલ લોકોએ મીમ્સ ટેમ્પલેટનો ઉપયોગ કરીને મજેદાર પ્રતિક્રિયાઓ આપી છે. મહત્ત્વનું છે કે, સોશિયલ મીડિયા પર સમયાંતરે આવી ચેલેન્જ ટ્રેન્ડ થતી રહે છે. થોડા સમય પહેલાં જ ધેન એન્ડ નાઉં, ટેન યર્સ બેક અને ટ્વેન્ટી યર્સ બેક જેવી ચેલેન્જ ટ્રેન્ડ થઈ હતી. થોડા વર્ષ પહેલાં આઈસ બકેટ ચેલેન્જ પણ ટ્રેન્ડ થઈ હતી. જેમાં લોકોએ શિયાળામાં પણ બરફના પાણીથી નાહતા હોય તેવા ફોટો શેર કર્યા હતા. જો કે, કપલ ચેલેન્જ અંગે પોલીસ પણ લોકોને ચેતવણી આપી રહી છે. પૂણે પોલીસે આ ચેલેન્જમાં યૂઝર્સને સાવધાન રહેવા જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે, કોઈ ફોટોગ્રાફ કપલને મુસીબતમાં મુકી શકે છે.

0



Source link

Related Articles

Maharashtra 5 12 months Previous Boy Beaten To Dying In Dharavi Elevate  – महाराष्ट्र: लिफ्ट में फंसने से पांच साल के बच्चे की मौत

न्यूज डेस्क, अमर उजाला, मुंबई Updated Sun, 29 Nov 2020 09:19 AM IST प्रतीकात्मक तस्वीर - फोटो : अमर उजाला पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी,...

Juventus held by way of modest Benevento after resting Cristiano Ronaldo | Soccer Information

BENEVENTO: Serie A titleholders Juventus were held to a 1-1 draw away to promoted side Benevento on...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

20,764FansLike
2,458FollowersFollow
16,800SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

Maharashtra 5 12 months Previous Boy Beaten To Dying In Dharavi Elevate  – महाराष्ट्र: लिफ्ट में फंसने से पांच साल के बच्चे की मौत

न्यूज डेस्क, अमर उजाला, मुंबई Updated Sun, 29 Nov 2020 09:19 AM IST प्रतीकात्मक तस्वीर - फोटो : अमर उजाला पढ़ें अमर उजाला ई-पेपर कहीं भी,...

Juventus held by way of modest Benevento after resting Cristiano Ronaldo | Soccer Information

BENEVENTO: Serie A titleholders Juventus were held to a 1-1 draw away to promoted side Benevento on...

Ind vs Aus are living rating: India vs Australia 2d Odi Are living Cricket Rating Updates India Excursion Of Australia 2020 – India vs...

सिडनी: सिडनी क्रिकेट मैदानावर आज भारत आणि ऑस्ट्रेलिया यांच्यातील दुसरा वनडे सामना होणार आहे. तीन सामन्यांच्या लढतीत ऑस्ट्रेलियाने १-० अशी लढत घेतली असून...

BJP chief sobha surendran slams opposition events and farmers protest | ‘ഇവരുടെ ലക്ഷ്യം മോദിയാണ്,രാഷ്ട്രീയ ഗൂഡാലോചനയിലെ പാവകളാണ് തെരുവിലിറങ്ങിയവർ’; ശോഭ സുരേന്ദ്രൻ

പിണറായി ആയിരുന്നെങ്കിലോ ഒന്നാലോചിച്ചു നോക്കിയാൽ, ഈ കർഷക സമരങ്ങൾ നടക്കുമ്പോൾ പിണറായി വിജയനായിരുന്നു പ്രധാനമന്ത്രിയെങ്കിൽ എന്ത് പറയുമായിരുന്നു? ഈ കർഷകരെയാകെ മരണത്തിന്റെ വ്യാപാരികൾ എന്ന്...